પ્રતિક્રિયા / VIDEO : સદી જોઈને ટીવી પર સુર્યકુમાર યાદવને વહાલ કરવા લાગી માતા, ભાવુક વીડિયો

VIDEO: Mother starts loving Suryakumar Yadav on TV after watching century, emotional video

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ન્યુઝીલેન્ડ સામે મેચમાં સદી ફટકારી હતી. જે તેની બહેને શેર કર્યું છે કે ઈનિંગ જોઈને તેના માતા-પિતાની શું પ્રતિક્રિયા છે.

બ્રેકિંગ ન્યૂઝ