'સંકટનો ડાયરો' / VIDEO: આણંદમાં મોટી સંખ્યામાં યોજાયેલા કીર્તિદાન ગઢવીના ડાયરામાં MLA મયુર રાવલે ઉડાડ્યા રૂપિયા, ગાઇડલાઇનનો ભંગ

VIDEO: MLA Mayur Rawal spends money in Kirtidan Gadhvi's diary held in large numbers in Anand

આણંદના કલમસર ગામે ડાયરામાં રૂપિયાનો વરસાદ. લોકગાયક ડાયરામાં કીર્તિદાન ગઢવી પર ધારાસભ્ય મયુર રાવલે પણ  રૂપિયા ઉડાડ્યા. ડાયરામાં મોટી સંખ્યામાં ભીડ અને કોવિડ ગાઈડ લાઈનનો ભંગ

બ્રેકિંગ ન્યૂઝ