ગીર સોમનાથ / VIDEO: ગામમાં બેફામ બનેલા માનસિક અસ્થિર શખ્સે આડેધડ પાવડાના ઘા ઝીંકીને સરપંચના ભાઇને પતાવી દીધો

VIDEO: Mentally unstable person in the village stabbed the sarpanch's brother to death

વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાં એક શખ્સ હાથમાં પાવડો લઇ ગાળો બોલી ઉત્પાત મચાવી રહયો.સરપંચના ભાઈએ તેને ટપારતા અસ્થિર મગજના યુવકે તેની હત્યા કરી નાખતા ચકચાર

બ્રેકિંગ ન્યૂઝ