વિવાદ / VIDEO: મહિલા સાંસદે સંસદમાં જ આપી ગાળ, હોબાળો થતાં કહ્યું- જે જેવુ હોય એને એવું જ કહું ને

Video mahua moitra loksabha speech controversy

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, 'સફરજનને સફરજન જ કહીશને, સંતરો નહીં'

બ્રેકિંગ ન્યૂઝ