ક્રિકેટ / VIDEO: છોલે ભટુરે આવતા જ કોહલીની ખુશી તો જુઓ... દ્રવિડ પણ રોકી ન શક્યા હાસ્ય, ચાહકોએ બનાવ્યા Memes

VIDEO: Look at Kohli's happiness when he saw Chole Bhatura  Dravid couldn't stop smiling, fans made memes

ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફેન્સને ખબર હશે કે કોહલીને દિલ્હીના છોલે-ભટુરા કેટલા પસંદ છે. જ્યારે કોહલીને છોલે ભટુરે મળે છે, ત્યારે તે નાના બાળકની જેમ પ્રતિક્રિયા આપે છે. જુઓ વિડીયો

બ્રેકિંગ ન્યૂઝ