રિલેક્સ મોડ / VIDEO: શર્ટલેસ થયો કોહલી, રોહિત બોટ લઈને ઉતર્યો... દુબઈના દરિયામાં અલગ અંદાજમાં દેખાઈ ટીમ ઈન્ડિયા

VIDEO: Kohli went shirtless, Rohit landed with a boat Team India enjoying at Dubai beach

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી દુબઈના દરિયાકિનારે આરામથી ફરતો અને સાથે જ તેના સિક્સ-પેક દેખાડતો નજર આવ્યો હતો. હાલ તેની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ