Video / ફિલ્મ જવાનની 400 કરોડ ક્લબમાં એન્ટ્રી થતા શાહરૂખે 'મન્નત'ની બાલ્કની પરથી કરી ફ્લાઇંગ કિસ, માન્યો ફેન્સનો આભાર

video jawan 400 crore club entry shah rukh khan at mannat balcony gave flying kiss to fans

Jawan Success: શાહરૂખ ખાનની જવાન ફિલ્મે 400 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી છે. મન્નતની બાલકની પર ચડીને શાહરૂખ ખાને ફેંસને ફ્લાઈંગ કિસ આપી હતી અને ફેંસનો આભાર માન્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ