રાજનીતિ / VIDEO: જય શ્રી રામ કે જય સિયારામ... નવી થીયરી લઈને આવ્યા રાહુલ ગાંધી, જુઓ શું કહ્યું

VIDEO: Jai Shri Ram or Jai Siyaram... Rahul Gandhi came up with a new theory, see what he said

પીએમ મોદીની વાતનો વળતો પ્રહાર કરતાં ભારત જોડો યાત્રા દરમિયાન એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'ભાજપના લોકો 'જય શ્રી રામ' કહે છે, 'જય સિયા રામ' નથી કહેતા.

Loading...