ક્રિકેટ / એક ઘાએ ઉડતા પારેવાને પાડી દીધું, ક્રિકેટરે એવો થ્રો માર્યો કે તરફડી ઉઠ્યું કબૂતર, જુઓ VIDEO

Video: In the live match, the player hit the flying pigeon, died in agony

ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટી-20 મેચ દરમિયાન કઇંક એવું થયું કે લોકો એ જોઈને ચોંકી ગયા હતા. મેદાન પર એક ખેલાડીના થ્રોથી કબૂતરનું મોત થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ