VIDEO / ટલ્લી થઈને આવેલા વરરાજાને લગ્નમંડપમાં જ દુલ્હને લાફા ઝીકી દીધા, હોબાળો મચી ગયો

video in the full stage the bride slapped the groom

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક દુલ્હને પોતાના પતિને મંડપમાં જ ફટકારવાનું શરૂ કરી દીધું હતું. વરરાજાએ જેવું દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવી, તેવું જ દુલ્હને ઉપરાઉપરી 4-5 લાફા વળગાડી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ