વાયરલ વીડિયો / VIDEO: પાકિસ્તાનમાં વરરાજાએ દુલ્હનને આપી ગધેડાની ભેટ, લોકોએ કહ્યું- બે ગધેડા એક સાથે મળ્યા

VIDEO: In Pakistan, the groom gave the gift of a donkey to the bride, people said - two donkeys met together

પાકિસ્તાનમાં એક વ્યક્તિએ તેની નવી દુલ્હનને ગધેડાનું બચ્ચું ભેટમાં આપ્યું છે અને તે મફતમાં કે 500-1000 રૂપિયાની કિંમતનું ગધેડું નથી, પરંતુ તેની કિંમત લગભગ 30 હજાર રૂપિયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ