VIDEO / દિલ્હીમાં ફરી હોરર, કાર સવાર ઢસડીને લઈ જતા બાઈક સવારનું મોત, જુઓ ખૌફનાક વીડિયો

VIDEO Horror again in Delhi biker dies while carrying car rider

દિલ્હીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક યુવાન હવામાં ફંગોળાતા તેંનું મોત નીપજ્યું છે જ્યારે એક યુવાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ