તેરે જૈસા યાર કહાં! / VIDEO: ગૃહમંત્રી અમિત શાહે બાળપણના મિત્ર માટે ફરી તોડ્યો પ્રોટકોલ, કાફલો રોકાવીને કરી મુલાકાત

VIDEO: Home Minister Amit Shah broke protocol again for his childhood friend, stopped the convoy and paid a visit

કેન્દ્રીય ગૃહમંત્રી નારદીપુર ખાતે તળાવ લોકાર્પણ માટે જતા સમયે ત્રીજી વખત પ્રોટોકોલ તોડી રાંધેજા ખાતે કાફલો રોકી તેમના બાળપણનાં મિત્ર રસિકભાઈ પટેલને મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ