ક્રિકેટ / Video: ભારતીય ખેલાડીઓની દરિયાકિનારે મસ્તી, હાર્દિક પંડ્યા સહિત ઉમરાન મલિકે શર્ટલેસ થઇ દેખાડ્યાં પોતાના એબ્સ

Video: Hardik Pandya, washington, shirtless on beach in newzealand

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 18 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડની સામે 3 મેચોની ટી20 સીરીઝ રમશે. ત્યારબાદ આટલી જ મેચો વનડે સીરીઝમાં રમવામાં આવશે. આ સીરીઝથી પહેલા ભારતીય ખેલાડીઓ વોશિંગ્ટનનાં સમુદ્રકિનારે મસ્તી કરતાં- આરામ કરતાં જોવા મળ્યાં છે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ