SHORT & SIMPLE / VIDEO: આણંદમાં આખલા સામે સૂઈ ગયો શખ્સ, પછી ગુસ્સે ભરાયેલા સાંઢે શિખવાડ્યો સબક

VIDEO: Happy man sleeps in front of bull, then angry bull teaches him a lesson

આણંદનાં આંકલાવ શહેરનાં બસ સ્ટેશન પાસે એક વ્યક્તિ આખલા સાથે રમત કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ