બહાદુરી / આ બહાદુર યુવાનના કારણે ગેંગસ્ટર વિકાસ દુબે ઝડપાયો, VIDEOમાં જુઓ કેવી રીતે પકડાયો

video gangster vikas dubey identified by guards at mahakal temple in ujjain and caught with the help of cctv footage

યુપીના કાનપુરમાં ગત સપ્તાહે 8 પોલીસકર્મીઓની હત્યા બાદ ફરાર થયેલા આરોપી ગેંગસ્ટર વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન દરમિયાન સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો હતો. વિકાસ દુબેને જોયા બાદ જે સિક્યુરિટી ગાર્ડને શંકા ગઈ તેણે પોતાની સમગ્ર વાત કેમેરાની સામે જણાવી છે. મહાકાલમાં ડ્યૂટી દરમિયાન હાજર સિક્યૂરિટી ગાર્ડ લખન યાદવે જણાવ્યું કે ગેંગસ્ટર વિકાસ દુબેને તેણે જોયો અને પોતાના વિભાગના લોકોને જાણકારી આપી. એ બાદ કંઈ આવું થયું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ