દુર્ઘટના / VIDEO: ટેકઑફ સમયે જ ઈન્ડિગો ફ્લાઇટમાં લાગી આગ, સરકારે તાત્કાલિક આપ્યા મોટા આદેશ

VIDEO: Fire broke out in Indigo flight at the time of take-off, government immediately issued major orders

આગ લાગતાની સાથે જ પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને વિમાનને અટકાવ્યું હતું અને એ પછી ફ્લાઇટ પર સવાર દરેક મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ