VIDEO / CSK સારી કે MI? રસ્તાની વચ્ચે બ્રાવો અને પોલાર્ડ વચ્ચે થઈ ગઈ બબાલ! ગણાવી એકબીજાની ખામીઓ

VIDEO: CSK better or MI? Bravo and Pollard had a fight in the middle of the road! Enumerate each other's shortcomings

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી અને હવે સહાયક કોચ બ્રાવો કિરોન પોલાર્ડનો પગ ખેંચી રહ્યા છે. બ્રાવોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. જેમાં તે પોલાર્ડ સાથેની વાતચીત દરમિયાન તેને કહેતો જોવા મળે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી સફળ ટીમ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ