VIDEO / તમને ઑક્સિજનનો પ્રોબ્લેમ છે કે નહીં તે ઘરે બેઠાં સરળ સ્ટેપ્સથી આ રીતે ચૅક કરો

VIDEO covid task force dr shah says how to check oxygen level at home

પ્રવર્તમાન સમયમાં કોવિડના કેસોમાં વધારો થયો છે. કોવીડ ટાસ્ક ફોર્સના સભ્યોએ સારવાર માટેના અનેક સૂચનો કર્યા છે.જેમાં ડૉ. વી. એન શાહે કોવિડના હોમ આઇસોલેટ થયેલા દર્દી માટે મહત્વની ટીપ્સ આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ