VIDEO / કઠોર રહેતી પોલીસનું કોરોના સંકટમાં નવું સ્વરૂપ જોવા મળ્યું, સલામ છે દિલથી

Video coronavirus gujarat police new born baby Salute

હાલ દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે પોલીસકર્મીઓ સામે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો મોટો પડકાર ઊભો થયો છે. કોરોનાના પ્રવેશ સામે પોલીસ સતર્ક છે. એક એક સ્થળે પોલીસ ખડે પગે રહીને લોકો માટે ઢાલ બની રહી છે. જરૂર પડે પોલીસ થોડી સખતાઈ પણ દાખવે છે. પરંતુ પોલીસનો  એકમાત્ર આ જ  ચહેરો નથી. સામાન્ય સંજોગોમાં કઠોર દેખાતી આપણી પોલીસ જનતા પર આપત્તિ આવે ત્યારે પોતાના માનવીય સ્વરૂપના પણ દર્શન કરાવે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ