પર્યટકો / VIDEO: દીવના દરિયા કિનારે દીપડો હોવાનો દાવો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

VIDEO: Claiming to be a leopard on the beach of Diu, the video is going viral

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં એકાએક દીપડાએ દેખા દેતા વન વિભાગ સાબદુ થઈ જવા પામ્યું હતું. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરૂ મુકીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ