OMG / મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી રહ્યું છે આ ચિમ્પાજી

This Video Of A Chimpanzee Scrolling Through Instagram Like A Pro Has Divided The Internet

તમે વાંદરાઓને ઘણી તરકીબો કરતાં જોયા હશે. પરંતુ શું એવા કોઇ ચિમ્પાજી કે બંદરને મોબાઇલનો ઉપયોગ કરતું જોયું છે? જી હાં આજે અમે તમને એક એવા ચિમ્પાજી માટે જણાવવા જઇ રહ્યા છીએ જે મોબાઇલનો ઉપયોગ કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ