હુમલો / VIDEO : ભાજપ નેતાને જીવ બચાવવા દીવાલ કૂદીને ભાગવું પડ્યું, જાણો લોકો કેમ વિફર્યાં

VIDEO: BJP leader had to jump the wall to escape to save his life, find out why people ran away

દેશમાં ભાજપ નેતાઓ પર લોકોના ગુસ્સાની ઘટનાઓ વધતી જાય છે. હવે ઉત્તરાખંડમાં લોકોએ ભાજપ નેતા પંકજ ભટ્ટને લપેટામાં લીધા અને પંકજ ભટ્ટને દિવાલ કૂદીને ભાગવું પડ્યું તેવી નોબત આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ