ચિંતાજનક / VIDEO : કોરોના કોઈનો સગો નથી, ભાજપના નેતાઓ કેમ ભૂલી જાય છે ભાન?

VIDEO BJP gondal leader corona guideline break

ભાજપમાં જિલ્લા પંચાયતમાં વરણીના ઉત્સાહમાં નેતાઓ ભાન  ભૂલ્યા હતા. નેતાઓએ સામાજીક અંતરના ધજાગરા ઉડાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ