મોટો ધડાકો / VIDEO: ભરતી કૌભાંડની ઓડિયો ક્લીપ, પરીક્ષામાં બેસો ત્યારે ખાલી માઉસ પર હાથ મુકી રાખજો, તમે મેરિટમાં આવી જશો

VIDEO: Audio Clip of Recruitment Scam

ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કેવા આક્ષેપ કર્યા ? હવે તમે યુવરાજસિંહે જ જાહેર કરેલી ઓડિયો ક્લીપમાં ઉમેદવારોના ભાવી સાથે મોટા ખેલની વાત

બ્રેકિંગ ન્યૂઝ