વાયરલ / આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારો ઘમંડ તૂટશે : ઠાકરે વિરુદ્ધ કંગનાનો વીડિયો વાયરલ

video and tweet gone viral of Kangana Ranaut after uddhav thackeray resign for CM

કંગનાની કોમેન્ટ પછી BMC એ 2020 માં તેની ઓફીસ પાડી નાખી હતી ત્યારે કંગના એ કહ્યું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ મહિલાનું અપમાન કરે છે, ત્યારે તે ચોક્કસપણે તેનું પતન હોય છે. જે વિડીયો હાલ વાયરલ થયા છે

બ્રેકિંગ ન્યૂઝ