મૂક પ્રેક્ષક / VIDEO: એક ગાડીમાં 40 લોકો સવાર, લાલચુ ડ્રાઈવરોની બેદરકારી નિર્દોષોના જીવ લેશે, સાબરકાંઠાનો વીડિયો વાયરલ

VIDEO: 40 people in a car, negligence of greedy drivers will take innocent lives, Sabarkantha video goes viral

એક તરફ રાજ્ય સરકાર વાહન ચાલકો જીવ ગુમાવવો ન પડે તે માટે તેઓને હેલમેટ પહેરવાનું કહી તેઓ પ્રત્યે સંવેદના દર્શાવે છે. જ્યારે બીજી તરફ ખાનગી વાહન ચાલકો કાયદાની ઐસી...તૈસી કરી કાયદાને ધોળીને પી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ