ઇન્શ્યોરન્સ / ગેસ સિલિન્ડરને ફાટે અને કોઇ વ્યકિતનુ મૃત્યુ થશે, તો મળશે 50 લાખ રૂપિયા સુધી ઇન્શ્યોરન્સ

Victim gets insurance of Rs 50 lakh for accident caused by gas cylinder

જો તમે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો, તો તમને તેના પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણકારી હોવી જરૂરી છે. ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલેન્ડરના ચલાતા કોઇ પણ પ્રકારની દુર્ઘટનામાં જાન-માલને થનારા નુકસાન પર 50 લાખ રૂપિયા સુધીનો ઇન્શ્યોરન્સ મળે છે. સિલેન્ડર પર મળનારા ઇન્શ્યોરન્સનો તમામ ખર્ચ સંબંધિત ઑયલ કંપનીઓ ઉઠાવે છે.

બ્રેકિંગ ન્યૂઝ