VIDEO / પોતાના બિલ્ડિંગમાં 11 વર્ષની છોકરી કોરોના જીતીને પરત ફરી, વિક્કીએ કહ્યુ- 'ઘરે પરત ફરી ચેમ્પ'

vicky kaushal shares a video of girl who returns home after fighting against corona virus

કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યુ છે, એવામાં સેબેલ્સ પોતાના ફેન્સની સાથે કનેક્ટ રહેવા માટે સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ડેઇલી પોતાની એક્ટિવિટીઝ શૅર કરે છે. જોકે આ વચ્ચે 'ઉરી' ફેમ વિક્કી કૌશલે એક પોસ્ટ શૅર કરીને આશાનું કિરણ દર્શાવ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ