ચર્ચા / સલમાન ખાનના પિતા બાદ હવે આ બોલિવૂડ એક્ટરે લોકડાઉન તોડ્યું હોવાની ચર્ચા, જાણો શું છે હકીકત

Vicky kaushal reacts on the rumours that says that he broke the lockdown

કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ભારતમાં પગ પેસારો કરી રહ્યો છે અને માયાનગરી મુંબઈમાં પણ આ વાયરસને કારણે લોકો ઘરમાં બંધ છે. આ ખતરનાક વાયરસ ફેલાવાની સાથે ઘણી અફવાઓ પણ ફેલાઈ રહી છે. હાલમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાન પર લોકડાઉન તોડવાનો આરોપ લાગ્યો હતો અને હવે બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલે પણ લોકડાઉનનું ભંગ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ