નવુ એપાર્ટમેન્ટ / VIDEO: દરિયાકિનારે આ આલીશાન ઘરમાં રહેશે વિક્કી-કેટરીના, બનશે વિરાટ કોહલીના પડોશી

vicky kaushal katrina kaif new sea facing house watch video

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન બાદ પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાના છે. આ નવદંપત્તિ ટૂંક સમયમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પાડોશી બની જશે. વિક્કી અને કેટરીનાએ અનુષ્કાની બિલ્ડીંગમાં એપાર્ટમેન્ટ ભાડે લીધુ છે. આ વાતની પુષ્ટિ અનુષ્કા શર્માએ બંનેના લગ્નની શુભેચ્છા આપતી વખતે કરી હતી. હવે આ એપાર્ટમેન્ટની તસ્વીર સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ