બોલિવુડ / આ બૉલીવુડ સ્ટારની બિલ્ડીંગ કોરોનાને કારણે થઈ સીલ

 Vicky kaushal building oberoi springs sealed after resident found coronavirus positive lockdown covid 19

કોરોના વાયરસનો પ્રકોપ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મહારાષ્ટ્રમાં વધારે છે. તાજેતરમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર કરીમ મોરાની અને તેમની દિકરીઓ કોરોના પોઝિટિવ મળ્યા પછી જૂહુ સ્થિત તેમના એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવ્યુ હતુ. હવે એક્ટર વિક્કી કૌશલની બિલ્ડિંગમાં એક વ્યકિત કોરોના પોઝિટિવ મળ્યાના સમાચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ