ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / રૂંવાટા ઊભા કરી દેશે વિક્કી કૌશલની ફિલ્મ ભૂતનું ટીઝર

vicky kaushal bhoot part one the haunted ship teaser out

વિક્કી કૌશલની આવનારી ફિલ્મ ભૂત પાર્ટ વન ધ હૉન્ટેડ શિપનું ટીઝર રિલીઝ થઇ ગયું છે. ગુરુવારે ફિલ્મના બે પોસ્ટર શેર કરીને ટીઝર રિલીઝ કરવાની જાણકારી આપવામાં આવી હતી. હવે ૩ ફેબ્રુઆરીએ ભૂતનું ટ્રેલર રિલીઝ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ