વરસાદના વરતારા / ત્રણ વર્ષ બાદ ગીરના જંગલમાં આ ફૂલ સોળે કળાએ ખીલતા ખેડૂતોને ફરી જાગી વરસાદની આશા 

Vichuda flowers bloom in Gir forest, farmers wake up hoping for rain

હોળીની ઝાળ,અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની ચેષ્ઠા જોઈ જાણકાર વડીલ ખેડૂત દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે જે અનેક વખત સચોટ સાબિત થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ