મુલાકાત / ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ જોઇ 'સુપર 30', રિતિક રોશને માન્યો આભાર

Vice president venkaiah naidu watched film super 30 hrithik roshan thanked him

રિતિક રોશન સ્ટારર 'સુપર 30' બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. પટનાના મૈથમૈટિશિયન આનંદ કુમારની જિંદગી પર  આધારિત ફિલ્મને સારો રિસપોન્સ મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ