પુસ્તક વિમોચન / PM મોદીના 20 વર્ષના રાજકીય જીવન પર પુસ્તક વિમોચન, ગરીબીથી લઈને PM પદ સુધીની ગાથા

vice president m venkaiah naidu launches modi20 dreams meet delivery book

પ્રધાનમંત્રી મોદી સત્તામાં આવ્યાને આજે 20 વર્ષ પુરા થયા છે. આ અવસરે દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર લખેલા પુસ્તક ' મોદી@20 ડ્રીમ્સ મીટ ડિલીવરી'નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ