BIG NEWS / ઉપરાષ્ટ્રપતિ માટે આજે ચૂંટણી: જગદીપ ધનખડ અને માર્ગરેટ અલ્વા વચ્ચે ટક્કર, જોઈ લો કઈ પાર્ટી કોને આપી રહી છે સમર્થન

vice president election 2022 news nda candidate jagdeep dhankhar congress margaret alva

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાની વચ્ચે ટક્કર થવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ