આકર્ષણ / આવતીકાલે મુંબઈના પ્રવાસે CM પટેલ: રોડ શૉ બાદ તાજ હૉટલમાં બેઠકોનો દોર

Vibrant Summit-2022: CM Bhupendra Patel will hold a road show in Mumbai tomorrow

વાઈબ્રન્ટ ગુજરાત-2022 માટે દિલ્હીમાં રોડ શો કર્યા બાદ હવે આવતીકાલે મુંબઈમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ રોડ શો કરશે. 8 અને 9 ડિસેમ્બરે જશે દુબઈ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ