વાસ્તવિક્તા / સ્ટેચ્યૂ ઓફ યુનિટિની આસપાસના વિકાસની ખુલી પોલ, પ્રસૂતિ મહિલાને ઝોળીમાં લઇ જવા લોકો મજબૂર

vibrant gujarat narmada kevadia colony sou gujarat government people river

ગુજરાત સરકાર એક તરફ રાજ્યમાં વિકાસના બણગા ફૂંકી રહી છે. ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા SOUની આસપસાના વિકાસની પોલ ખુલીને સામે આવી છે. ડેડિયાપાડાના માથાસર ગામના લોકો દ્વારા નદી પર વર્ષોથી બ્રીજ બનાવા માંગણી કરવામાં આવી હોવી છતાં કોઇ કામકાજ હાથ ધરાયું નથી. જેના કારણે ગ્રામવાસીઓ પાણીના પ્રવાહ વચ્ચે પણ નદી પસાર કરવા મજબૂર બન્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ