ચૂંટણી / મતદાન મથકમાં 'મોદી હૈ તો મુમકિન હૈ'ના નારા લગાવતા વિભાવરીબેન દવે ફસાયા

Vibhaviriben Dave feared shouting 'Modi Hai To Mumkin Hai' in polling booth

રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં મતદાન કર્યું હતું. મતદાન પહેલા લાઇનમાં ઉભે હતા ત્યારે મોદી હૈ તો મુમકિન હૈ અને વી ફોર મોદીના નારા લગાવ્યા હતા. આ પ્રકારના નારાથી ઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ