ઓફર / 2 GBની જગ્યાએ રોજ 4 GB ડબલ ડેટા મળી રહ્યું છે, આ પ્લાન્સમાં મેળવો જબરદસ્ત ઓફર અને સુવિધાઓ

vi Prepaid Plans Are Offering Double Data With Free Calling And Additional Benefits, Know Details

ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા છેલ્લા ઘણાં સમયથી યુઝર્સને ડબલ ડેટા બેનિફિટ આપી રહ્યું છે. આ સ્કીમની સાથે યુઝર્સને કોઈ પણ રિચાર્જ પ્લાનમાં ડબલ ડેટા મળે છે. ઉદાહરણ તરીકે જો યુઝર કોઈ પ્રીપેડ પ્લાનમાં રિચાર્જ કરાવે તો તેમાં 2 જીબી ડેટા ઓફર કરે છે તો 2ની જગ્યાએ રોજ 4 જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ