ઓફર / વોડાફોનએ લોન્ચ કર્યા 2 સસ્તા અને ધમાકેદાર પ્લાન, જિયો અને એરટેલને આપશે ટક્કર, જાણી લો ડિટેલ્સ

vi launched rupees 99 and rupees 109 plan offering data and free calling

ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાએ પોતાના યુઝર્સ માટે બે સસ્તા અને ધમાકેદાર પ્લાન લોન્ચ કર્યા છે. જેની કિંમત 99 અને 109 રૂપિયા છે. ચાલો જાણીએ ડિટેલ્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ