બેસ્ટ ઓપ્શન / Jio, એરટેલને Vi આપી રહ્યું છે જોરદાર ટક્કર, 150 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન

vi launched rs 107 and rs 111 prepaid recharge plans with up to 200mb of data

બન્ને પ્લાન સમાન બેનિફિટ્સ ઓફર આપી રહ્યું છે. પરંતુ કિંમતના હિસાબથી બન્ને પ્લાનની વેલિડિટી અલગ અલગ છે. નવા લોન્ચ 111 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનની વેલિડિટી 31 દિવસની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ