સુવિધા / સાવ સસ્તામાં મળશે 4 GB ડેટા, જાણો આ ત્રણ કંપનીઓનાં આકર્ષક રિચાર્જ પ્લાન

vi airtel reliance jio prepaid recharge plans get data unlimited voice calling and other streaming benefits

બધી ભારતીય ટેલીકોમ કંપનીઓનો પ્રયાસ રહે છે કે તેઓ પોતાના ગ્રાહકોને ઓછામાં ઓછા ભાવે વધુ ફાયદો અપાવી શકે છે. આપણા દેશની મુખ્ય ત્રણ કંપનીઓ વોડાફોન આઈડિયા, એરટેલ અને રિલાયન્સ જીયો પણ પોતાના યુઝર્સને આવા જ પ્લાન ઓફર કરે છે. આવો આ ત્રણેય કંપનીઓના સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન પર નાખીએ એક નજર. જેમાં તમને ઓછા રૂપિયે વધુ લાભ મળશે.

બ્રેકિંગ ન્યૂઝ