વાયરલ વેવાણ / સુરતના વેવાઈ-વેવાણ કેસમાં થયું એવું કે હવે પોલીસ પણ થઈ દોડતી

vevai vevan viral love story in police station

સુરતના વાયરલ વેવાઈ-વેવાણના કેસમાં ફરીથી નવો વળાંક આવ્યો છે. દીકરી અને દીકરાની સગાઈમાં પુરાણા પ્રેમના ફરીથી પાંગરેલા અંકુરને પગલે બંને શેહ શરમ રાખ્યા વિના ઉજ્જેન નાસી ગયા હતા. ત્યાં 17 દિવસ મજા કરીને પરત પણ આવી ગયા હતા ત્યારે વળી પાછા ઘરસંસારમાં ગોઠવાઈ જઈને જાણે કંઈ બન્યુ જ નથી તેમ રહેવા લાગ્યા હતા. પણ એકવાર ફરીથી લાગેલી પહેલા પ્રેમની આગ ફરી ભભુકી ઉઠી હતી અને આખરે બંને ફરીથી ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલો ફરીથી પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ