સુરત / વેવાણ બાદ વેવાઇએ પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું અમારે આ કારણે ભાગવું પડે એમ હતું

vevai vevan love case vevan vijalpor police station vevai kadodara police station

સુરતમાં એક અજીબો ગરીબ પ્રેમ કહાની સામે આવી હતી. લગ્ન પહેલા વરરાજા અને વહુના માતા અને પિતા ભાગી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો હતો. બાળકોના લગ્ન પહેલા જ વેવાઈ અને વેવાણ ભાગી ગયા હતા. ત્યારે હવે વેવાણ અને વેવાઇ બન્ને પરત આવ્યા છે. બન્ને રવિવારે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં થયા હાજર...

બ્રેકિંગ ન્યૂઝ