નવસારી / વેવાણે પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું- અમે બન્ને છૂટા પડી ગયા, પરંતુ પતિએ કર્યું આવું

Vevai vevan love case Vevan appeared Vijalpor police station navsari

સુરતમાં એક અજીબો ગરીબ પ્રેમ કહાની સામે આવી છે. લગ્ન પહેલા વરરાજા અને વહુના માતા-પિતા ભાગી ગયા હોવાની ઘટના બની હતી. જેના કારણે લગ્નના બંધને બંધાવવા જઈ રહેલા વર-વધુનો સંબંધ તૂટી ગયો હતો. ત્યારે હવે આજે વિજલપોર પોલીસ સ્ટેશનમાં વેવાણ હાજર થઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ