પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

રાજીનામાનો દોર / ચૂંટણી પહેલા ફરી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વિકેટો પડી, પક્ષને કહ્યાં રામ-રામ

Veteran leaders of Gujarat Congress resigned before the elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ બાદ યુથ કોંગ્રેસના 25 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ