2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

નિધન / કેરળના પૂર્વ ગૃહમંત્રી કોડિયેરી બાલકૃષ્ણનનું નિધન, કેન્સરની ચાલી રહી હતી સારવાર

Veteran CPM leader Kodiyeri Balakrishnan passes away

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના અગ્રણી નેતા કોડિયેરી બાલકૃષ્ણનનું શનિવારે નિધન થયું છે. તેઓ 68 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ