રાજનીતિ / કોંગ્રેસના દિગ્ગજ નેતા બોલ્યાં, EVM ભરોસાપાત્ર છે, હાર સ્વીકારો અને સવાલ ઉઠાવવાના બંધ કરો

Veteran Congress leader says EVM is credible, accept defeat and stop questioning

કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમે EVM નો બચાવ કરતા કહ્યું કે, ચૂંટણીનું પરિણામ ગમે તે હોય, પરંતુ હવે EVM પર દોષારોપણ કરવાનું બંધ કરવું જોઈએ. આ અગાઉ કોંગ્રેસના નેતા ઉદિત રાજે EVM અંગે સવાલો ઉઠાવ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ